Guru Image Aachary Padvi

પ.પૂ. પંન્યાસ મહાસેનવિજયજી મ.સા. ના આચાર્ય પદે આરોહણ અવસરે

વાર્ષિક આરાધના ભેટણું

દરેક નિયમ લેનાર ભાગ્યશાળીઓની ખુબ ખુબ અનુમોદના

સૂચના :

  • ૧. જેમ આચાર્ય પદ ના ૩૬ ગુણ તેમ અત્રે ૩૬ નિયમો મુકવામાં આવ્યા છે
  • ૨. એમાંથી વધુમાં વધુ નિયમ આપ પસંદ કરી તે એક વર્ષમાં કેટલા દિવસ સુધી કરશો તે લખવાનું રહેશે
  • ૩. આ નિયમ ગુરુજી ના પદવી દિવસથી શરુ કરી આવતા વર્ષના પદવી દિવસની તિથિ સુધી માં પૂર્ણ કરવાના રહેશે વૈશાખ સુદ ૭ થી વિ.સં. ૨૦૮૩ ની વૈશાખ સુદ ૭ સુધી
  • ૪. તા. ૨૩-૦૪-૨૦૨૬ થી તા. ૧૨-૦૫-૨૦૨૭
  • ૫. આ વર્ષે અધિક મહિનો હોવાથી કોઈ પણ નિયમ વધુમાં વધુ કુલ ૩૮૫ દિવસ સુધી પસંદ કરી શકાશે.
  • ૬. નિયમો પસંદ કર્યા બાદ આપની સંપૂર્ણ વિગત ભરી submit કરવાનું રહેશે
  • ૭. નિયમો સબમિટ કર્યા બાદ લીધેલા નિયમોની PDF ચોક્કસ ડાઉનલોડ કરી લેવી.

નિયમ પસંદ કરવા માટે નિયમ પર ક્લિક કરો

અભક્ષ્ય વસ્તુનો ત્યાગ
અભક્ષ્ય વસ્તુનો ત્યાગ
આયંબિલશાળા એ પીરસવાની ભક્તિ કરીશ
આયંબિલશાળા એ પીરસવાની ભક્તિ કરીશ
ઉકાળેલું પાણી વાપરીશ
ઉકાળેલું પાણી વાપરીશ
કંદમૂળ ત્યાગ
કંદમૂળ ત્યાગ
ગુરુ સાથે વિહાર કરીશ
ગુરુ સાથે વિહાર કરીશ
ગુરુકુલવાસ કરીશ
ગુરુકુલવાસ કરીશ
ગુરુવંદન કરવા ઉપાશ્રયમાં જઈશ
ગુરુવંદન કરવા ઉપાશ્રયમાં જઈશ
જિનપૂજા કરીશ
જિનપૂજા કરીશ
જિનવાણી નું શ્રવણ કરીશ
જિનવાણી નું શ્રવણ કરીશ
જિનાલય ઉપાશ્રય વી. ધાર્મિક સ્થળોએ મોબાઈલ ત્યાગ
જિનાલય ઉપાશ્રય વી. ધાર્મિક સ્થળોએ મોબાઈલ ત્યાગ
જિનાલય પૂજા કરવા જતા ચાલીને જઈશ
જિનાલય પૂજા કરવા જતા ચાલીને જઈશ
જિનાલય શુદ્ધિકરણ કરીશ
જિનાલય શુદ્ધિકરણ કરીશ
થયેલ પાપનું પ્રાયશ્ચિત લઈશ
થયેલ પાપનું પ્રાયશ્ચિત લઈશ
થાળી ધોઈ ને પીવી
થાળી ધોઈ ને પીવી
નવકારમંત્ર ની એક માળા ગણીશ
નવકારમંત્ર ની એક માળા ગણીશ
નવા સ્તુતિ / સ્તવન / થોય / સજઝાય કંઠસ્થ કરીશ
નવા સ્તુતિ / સ્તવન / થોય / સજઝાય કંઠસ્થ કરીશ
પરિવાર સાથે પ્રભુભક્તિ
પરિવાર સાથે પ્રભુભક્તિ
પર્વ તિથિના દિવસે બહારની વસ્તુઓનો ત્યાગ
પર્વ તિથિના દિવસે બહારની વસ્તુઓનો ત્યાગ
પાઠશાળા જઈશ
પાઠશાળા જઈશ
પ્રતિક્રમણ કરીશ
પ્રતિક્રમણ કરીશ
પ્રભુ દર્શન કર્યા બાદ જ અન્નજળ વાપરીશ
પ્રભુ દર્શન કર્યા બાદ જ અન્નજળ વાપરીશ
પ્રાચીન તીર્થ જુહારીશ (જ્યાં ન ગયા હોય તેવા)
પ્રાચીન તીર્થ જુહારીશ (જ્યાં ન ગયા હોય તેવા)
બ્રહ્મચર્યનું પાલન કરીશ
બ્રહ્મચર્યનું પાલન કરીશ
માતાપિતા / ઉપકારીને વંદન કરીશ
માતાપિતા / ઉપકારીને વંદન કરીશ
મિનિમમ એક વિગઈ નો ત્યાગ
મિનિમમ એક વિગઈ નો ત્યાગ
મૌન ધારણ કરીશ
મૌન ધારણ કરીશ
યથાશક્તિ જીવદયા - અનુકંપાનું સુકૃત કરીશ
યથાશક્તિ જીવદયા - અનુકંપાનું સુકૃત કરીશ
યથાશક્તિ સાધર્મિક ભક્તિ
યથાશક્તિ સાધર્મિક ભક્તિ
રાત્રિભોજન ત્યાગ
રાત્રિભોજન ત્યાગ
રાત્રે ૧૦ વાગ્યા પછી મોબાઈલ ત્યાગ
રાત્રે ૧૦ વાગ્યા પછી મોબાઈલ ત્યાગ
વ્યસન ત્યાગ
વ્યસન ત્યાગ
શ્રુતજ્ઞાન ની ભક્તિ કરીશ
શ્રુતજ્ઞાન ની ભક્તિ કરીશ
સાધુ - સાધ્વીજી ભ. ને ગોચરીની વિનંતી કરીશ
સાધુ - સાધ્વીજી ભ. ને ગોચરીની વિનંતી કરીશ
સામાયિક કરીશ
સામાયિક કરીશ
સ્નાત્રપૂજા ભણાવીશ
સ્નાત્રપૂજા ભણાવીશ
સ્વાદયાય કરીશ (મિનિમમ ૧૦ મિનિટ / દિવસ)
સ્વાદયાય કરીશ (મિનિમમ ૧૦ મિનિટ / દિવસ)